Tag: સાપુતારા

વીકેન્ડમાં અમદાવાદની આસપાસ ફરવા માટેના ૫ શ્રેષ્ઠ સ્થળો

અમદાવાદીઓ માટે વીકએન્ડ એટલે ફરવાનું પ્લાન અમદાવાદ એક વ્યસ્ત અને જીવંત શહેર છે. આખું અઠવાડિયું ઓફિસ, બિઝનેસ, ટ્રાફિક અને રોજિંદી દોડધામમાં પસાર થયા પછી, શનિવાર-રવિવાર આવે એટલે મન કહે છે…