AMC Sahayak Fireman Recruitment 2026: છેલ્લી તારીખ નજીક! ફાયરમેનની ભરતીના કડક શારીરિક માપદંડો અને લાયકાત જુઓ
ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આપત્તિ વ્યવસ્થાપન, અગ્નિશમન અને કટોકટીના સંજોગોમાં નાગરિકોની સુરક્ષા કરતી સંસ્થા એટલે કે…


