AI અને ઓટોમેશન: શું તમારો બિઝનેસ જોખમમાં છે કે નવી તક સામે છે?
છેલ્લા કેટલાક વર્ષોમાં Artificial Intelligence (AI) અને Automation શબ્દો બિઝનેસ જગતમાં સૌથી વધુ ચર્ચામાં છે. ઘણા લોકોને લાગે છે કે AI તેમના બિઝનેસ અથવા નોકરીને ખતરો છે, જ્યારે કેટલાક તેને…
