Tag: Books

દરેક ગુજરાતીએ વાંચવા જેવી 14 શ્રેષ્ઠ પ્રેરણાત્મક પુસ્તકો.

પુસ્તકો માણસના શ્રેષ્ઠ મિત્રો છે. એક સારું પુસ્તક આખા જીવનની વિચારધારા બદલવાની તાકાત રાખે છે. અહીં એવા પુસ્તકોની યાદી છે જેણે લાખો લોકોના જીવનમાં ઉજાસ પાથર્યો છે. 1. સત્યના પ્રયોગો…