શેર બજારમાં ભૂકંપ! ટોપ-10માંથી 7 કંપનીઓના માર્કેટ કેપમાં ભારે ઘટાડો – રોકાણકારોના કરોડો સ્વાહા: શું આ ખરીદીનો સમય છે કે વેચવાનો?
દલાલ સ્ટ્રીટ (Dalal Street) પર આ સપ્તાહ લોહિયાળ સાબિત થયું છે. ભારતીય શેરબજારમાં જે રીતે વેચવાલીનું દબાણ આવ્યું છે, તેણે…

