Banaskantha Fish Death: ડીસાના જુના નેસડા ગામે સોખડીયુ તળાવમાં હજારો માછલીઓના રહસ્યમય મોત, ભારે ચકચાર
બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના ડીસા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાંથી પર્યાવરણ અને જાહેર આરોગ્યને ચિંતામાં મૂકતો એક અત્યંત આઘાતજનક અને ચકચારી અહેવાલ સામે…

