Tag: Kathiyavadi undhyu

અસલી કાઠિયાવાડી ઊંધિયું બનાવવાની રીત અને તેની પાછળનું વિજ્ઞાન.

કાઠિયાવાડની ધરતી તેના મહેમાનગતિ અને મસાલેદાર ભોજન માટે જાણીતી છે. શિયાળો આવતા જ દરેક ગુજરાતીના રસોડામાં જેની સુગંધ પ્રસરે છે, તે છે ‘ઊંધિયું’. જોકે સુરતી ઊંધિયું પ્રખ્યાત છે, પણ કાઠિયાવાડી…