Tag: Mobile

ડિજિટલ ડિટોક્સ: મોબાઈલથી દૂર રહીને જીવનને કેવી રીતે રિફ્રેશ કરવું?

આજના સમયમાં મોબાઈલ આપણા હાથમાં નહીં, પરંતુ આપણા મનમાં રહી ગયો છે. સવારે આંખ ખૂલે તે પહેલાં નોટિફિકેશન ચેક કરીએ છીએ અને રાત્રે ઊંઘ આવે તે પહેલાં છેલ્લો સ્પર્શ પણ…