Tag: post office

પોસ્ટ ઓફિસની શાનદાર સ્કીમ: ₹1 લાખ જમા કરો તો 1 વર્ષ બાદ મળશે કેટલું રિટર્ન? જાણો સંપૂર્ણ વિગતો

જ્યારે પણ સેફ અને ગેરંટીવાળા રોકાણની વાત આવે છે, ત્યારે ભારતીયોમાં સૌપ્રથમ નામ પોસ્ટ ઓફિસની સ્કીમ્સનું આવે છે. શેર માર્કેટની ઉથલપાથલ, મ્યુચ્યુઅલ ફંડના જોખમ અને પ્રાઇવેટ સ્કીમ્સની અનિશ્ચિતતા વચ્ચે પોસ્ટ…