વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘર માં શાંતિ અને સમૃદ્ધિ કેવી રીતે લાવવી?
ભારતીય સંસ્કૃતિમાં વાસ્તુ શાસ્ત્રને ઘર, કાર્યસ્થળ અને જીવનમાં સંતુલન લાવનારી પ્રાચીન વિજ્ઞાન તરીકે માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર માત્ર ઈંટ-પથ્થરની રચના નથી, પરંતુ પ્રકૃતિના પાંચ તત્વો – પૃથ્વી, જળ, અગ્નિ,…
